તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોણો ડઝન પત્તા પ્રેમીઓ ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગારીયાધાર તાલુકાના પરવડી ગામે જાહેરમા જુગાર રમતા પતા પ્રેમીઓ હીતેષ પુનાભાઇ મકવાણા, ધરમશી પુનાભાઇ મકવાણા, કાંતિ વલ્લભભાઇ નાવડીયા, જય મામુભાઇ ગાર, દલપત શામજીભાઇ સોલંકી, પ્રવીણ મનજીભાઇ મકવાણા, મથુર શામજીભાઇ બારૈયા, હિંમત ભોળાભાઇ નાવડીયા,ભોળા નાનજીભાઇ નાવડીયા ને કુલ રૂ.12,280 ની મતા સાથે ગારીયાધાર પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...