તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારમાં રહેલ વિદેશી દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ ઘોઘાના કુડા ગામે સ્મશાન પાસે, દરીયાકીનારે આરોપી મુનાભાઇ માવજીભાઇ રાઠોડ અને અજાણ્યો ઇસમ સેન્ટ્રો કારનં GJ-07-R-9237માં વિદેશી દારૂની બોટલનં-108 કિ.રૂ. 32,400 અને કારની કિં.રૂ.50,000 મળી કુલ રૂ.82400નો મુદ્દામાલ છોડી નાસી જતા ઘોઘા પોલીસે મુદ્દામાલ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...