તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દશાશ્રીમાળ મેશ્રી વણિક જ્ઞાતિ દ્વારા વડીલ વંદનાનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ વયસ્ક મંડળના ઉપક્રમે તા.13-10ને રવિવારના રોજ સાંજે 6 કલાકે જ્ઞાતિની વાડીમાં રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત વડીલ વંદનાનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. જેમા કોલેજ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના માતા પિતાને તિલક કરી, હાર પહેરાવી માતા-પિતાના આશીર્વાદ મેળવશે કાર્યક્રમ પુરો થયા બાદ જમણવારનુ પણ આયોજન કરવામાં આવેલ છે. વિશેષ માહીતી તથા નામ નોંધાવવા માટે વિરલભાઇ જોશી 8866544093 જ્ઞાતિની વાડીમાં સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...