તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીક્ષામાંથી પડી જતા વૃદ્ધાનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ ભાવનગર શહેરના સુભાષનગરમાં રહેતા રૈયાબેન મથુરભાઈ સોલંકી (ઉં.વ.65) ટોપથ્રી સર્કલથી આગળ રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે ચાલુ રીક્ષાએ ચક્કર આવી જતા અચાનક રોડ પર નીચે પડી જતા તેને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત િનપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો