તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાગેશ્વર તીર્થ ખાતે આઠ દિવસીય ફ્રી સમર વેકેશન નોલેજ કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ જૈનાચાર્ય ગુણરત્નસૂરિ અને રશ્મિરત્નસૂરિની નિશ્રામાં તા.19 મેથી તા.26 મે સુધી યુવાનોમાં સંસ્કાર માટે સુરત ડુમસ દરિયાની પાસે તીર્થભૂમિ નાગેશ્વરમાં આઠ દિવસીય નિ:શુલ્ક સમર વેકેશન નોલેજ કેમ્પ યોજાશે. આ શિબિરમાં 13 થી 25 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ પત્ર ભરી શકશે. શિબિરાર્થીઓને આવવા,જવાનુ ભાડુ અપાશે. તથા બધાનુ પુજાની જોડ આદિથી બહુમાન કરવામાં આવશે. પ્રવેશ માટે દિપેશભાઇ 9878469831,અશોકભાઇ 9825132455 વોટસએટ નં.7359166954 અરિહંતનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...