તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇકોકાર નાળામા ખાબકતા ચાલકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર-રાજકોટ રોડ પર ઢસા-માંડવા રોડ પર આવેલા રેલવેના નાળા પરથી લાઠીથી ભાવનગર તરફ આવતી ઇકો કારનંબર જી.જે.14.એ.કે-3943 ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર નાળામા ખાબકતા ચાલક સોહિલશા સલુશા ભટ્ટી ( ઉ.વ.22. રહે. અમરેલી ) નુ મોત નિપજયું હતુ.જયારે ભરતભાઇ પ્રવીણભાઇ,દિનેશ તુલજીભાઇ, મીતલબેન, દિનેશભાઇ, ગોૈતમભાઇ મનોજભાઇ સહીતના નવ મુસાફરોને ઇજા પહો઼ચતા સારવાર માટે હોસ્પીટલમા ખસેડાયા હતા.જયારે મૃતકનુ પી.એમ. ગઢડા હોસ્પીટલમા કરવામા આવ્યુ હતુ.આ બનાવની જાણ થતા ઢસાના સામાજીક કાર્યકર મનિષભાઇ દવે ટીમ સાથે બનાવ સ્થળે દોડી ગયા હતા. અને મૃતદેહને પી.એમ માટે ગઢડા ખસેડવામાં અાવેલ જયારે ઇજા ગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો