તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

61 સ્થળોએ ઇ-સ્ટેમ્પ અને ફ્રેંકીંગની સુવિધા મળી રહેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરમાં શહેર કે જિલ્લામાં સ્ટેમ્પ મેળવવામાં કે સ્ટેમ્પડ્યુટીની ચુકવણીમાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે ગુજરાતના સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની મંજુરીથી ભાવનગર જિલ્લામાં હાલમાં ફ્રેંકીંગ તથા ઇ-સ્ટેમ્પીંગનાં કુલ 61 જેટલા સુવિધા કેંન્દ્રો કાર્યરત છે. જ્યાંથી નાગરિકો ઇ-સ્ટેમ્પ અને ફ્રેંકીંગની સુવિધા મેળવી સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી કરી શકશે.

ભાવનગર શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇંડીયા, નિલમબાગ શાખા, સિહોર નાગરિક સહકારી બેંક , શાસ્ત્રીનગર શાખા, કોસમોસ બેંક, કાળાનાળા, SHCL બ્રાંચ, જી-2,વસુંધરા કોમ્લેક્ષ,પહેલો માળ,દક્ષીણામુર્તિ સ્કૂલની સામે,વાધાવાડી રોડ, ELPL બ્રાંચ, હેડ ક્વાટર સબ-રજીસ્ટ્રાર કચેરી, મોતીબાગ, રાજકોટ નાગરિક સહકારી બેંક, ઇશ્વરભાઇ વી ભટ્ટ- એફ-16,ઓમીક કોમ્લેક્ષ, પીરછલ્લા રોડ, કીર્તીબેનએચ.દાનીધરિયા- 6/36, માનસરોવર સોસાયટી,પ્રેસ ક્વાટર્સ ચિત્રા જી.આઇ.ડી.સી., અશોક રમણીકલાલ સોલંકી- શેરી નં.5 વર્ષા સોસાયટી રોડ, સુભાષનગર, હાર્દિકસિંહ અમરસિંહ જાડેજા- સી.એસ.સી. સેંટર, જન-સેવા કેંદ્ર, કલેકટર કચેરી, હિતેશભાઇ યુ તુવાર- કાવેરી કોમ્લેક્ષ, નવાપરા, ચેતન જે દવે- કાવેરી કોમ્લેક્ષ નવાપરા, નાનદીશ એમ.શેઠ, એ.બી.એંટરપ્રાઇઝ- જન-સેવા કેંદ્ર (સીટી મામલતદાર), કલેકટર કચેરી તેમજ તાલુકા કક્ષાએ જનસેવા કેંદ્રો, સી.એસ.સી સેંટર તેમજ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતેથી ઇ-સ્ટેમ્પ /ફ્રેંકીંગની સુવિધા મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો