તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિકસલેન રોડના કામને લીધે અાખલોલ પુલનું ડાયવર્ઝન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર દેસાઇનગરથી નારી ચોકડી સુધી સિકસલેન રોડ બનાવવાનું કામ ચાલુ કર્યુ હોવાથી આખલોલ પુલ પહોળો કરવા રસ્તાનું ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. તેમ ભાવનગર મહાનગર પાલિકા દ્વારા યાદીમાં જણાવાયું છે. કામની ગુણવંતા જાળવવા અને અકસ્માત નિવારવા પુલની સાઇડમાં નવો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો