શહેરના વડવાના યુવાનનુ પડી જતા મોત
શહેરના વડવા વિસ્તારમાં રહેતા રમેશભાઇ ધીરૂભાઇ ડાભી (ઉ.વ.43) બપોરે જમીને પાણી પીવા જતા ચકકર અાવતા પડી જતા બેભાન હાલતે સારવાર દરમ્યાન સર ટી.હોસ્પીટલમા મોત નીપજયું હતુ. આ અંગે એ ડિવીઝન પોલીસે ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી.