તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવાગામેથી 96 બોટલ દારૂ જબ્બે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પ્રેસ કવાટર પાછળ રહેતા આરોપી ભરત ભુપતભાઇના રહેણાંકી મકાનમાં ડી.ડીવીઝન પોલીસે બાતમી આધારે રેડ કરી આરોપીને ઝડપી તેના કબ્જામાંથી વિદેશી દારૂ બોટલ નંગ-20 કીંમત રૂ. 6000 ની મતા સાથે ઝડપી લીધો હતો.જયારે ઘોઘા તાબેના નવાગામ ખાતે પ્રહલાદસિંહ ઉર્ફે ટેમુભા છેલુભા ગોહિલની વાડીમા ઘોઘા પોલીસે રેડ કરી વાડીમા સંતાડેલ વિદેશી દારુની બોટલ નંગ 96 કીંમત રુ. 28,800 નો મુદામાલ કબ્જે કરેલ રેડ વખતે આરોપી હાજર મળી આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...