તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સત્ય સાઈ સેવા સમિતિમાં ડો.વિરલ શાહનુ ડાયાબિટીસ વિશે વકતવ્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ શ્રી સત્ય સાઇ સેવા સમિતિ ભાવનગર દ્વારા તા. 12-11-19મંગળવાર ના રોજ સાંજે 5 થી 7 સાઇ પ્રશાંતિ હોલ, (જૂનો ગાંધી ટાઈલસ વાળો પ્લોટ) પ્લોટ નં:૧૪૮, સ્વસ્તિક સોસાયટી , અપંગ પરિવાર કેન્દ્ર વાળી ગલી, આંબાવાડી, ભાવનગર ખાતે ડો.વિરલભાઇ શાહ નું ડાયાબિટીસ અને થાઈરોઈડ વિશે નું વક્તવ્ય રાખવામાં આવેલ છે.આ પ્રસંગે શહેરના ભાઈઓ તથા બહેનો તેમજ ભાવનગરના ડોક્ટરોને પધારવા હાર્દિક અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...