તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિત્રા મોક્ષ મંદિરના નવીનીકરણ માટે દાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરના ચિત્રા ખાતે આશરે 14 વીઘામાં આવેલ મોક્ષધામમાં નવીનીકરણના કાર્યમાં દાનનો પ્રવાહ શરૂ થયો છે આ કાર્ય માટે ભાવનગર નાગરિક બેન્કના એમ.ડી. પ્રદીપભાઇ દેસાઇ અને તેમના પરિવારના નિલયભાઇ દેસાઇ, હેમંતભાઇ દેસાઇ, નિખિલભાઇ દેસાઇ તરફથી ચિત્રા મોક્ષધામ ખાતે રૂા.1.25 લાખનું અનુદાન મળ્યું છે. આ માટે પ્રદીપભાઇએ દાનની રકમનો રકમ ટ્રસ્ટી�ઓને સુપ્રત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો