તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રજ ગોપિકા સેવા મિશન દ્વારા વિદ્યાર્થીને સ્વેટર વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ઃ નગર પ્રા.શિ.સમિતિ ભાવનગરની શાળા નં.22 અને બ્રજ ગોપિકા સેવા મિશન ભાવનગર યુનિટના ઉપક્રમે શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઇ રાવલના અધ્યક્ષસ્થાને સામાજીક સેવાકાર્ય સ્વેટર વિતરણનો કાર્યકમ યોજવામાં આવેલ જેમા શાળાના તમામ 375 વિદ્યાર્થીઓને ગરમ સ્વેટર વિતરણ કરવામાં આવેલ. જેમા બ્રજ ગોપિકા સેવા મિશન ભાવનગર યુનિટના પ્રો.ડો.એસ.બી.શ્રીવાસ્તવ અને શાળાના પ્રિ.ડો.રણજીતસિંહ ચૌહાણના સહયોગી વાલીઓ અને સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો