તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્ર સમાચાર લવાજમના ઇનામોનું સોમવારથી વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર સમાચારના વર્ષ 2018-19ના વાર્ષિક લવાજમના ફક્ત ભાવનગર શહેરના નસીબવંતા ગ્રાહકોને ઇનામોનું વિતરણ તા.30મી સપ્ટેમ્બર-2019ને સોમવારથી તા.5 ઓક્ટોબર સુધી રોજ સવારે 10.30થી 1.30 તથા બપોરે 3થી સાંજના 6 વાગ્યા દરમિયાન સૌરાષ્ટ્ર સમાચારની સિટી ઓફિસ, હાઇકોર્ટ રોડ, ભાવનગર ખાતેથી કરવામાં આવશે. ઇનામ લેવા માટે ગ્રાહકોને આધાર કાર્ડની ઝેરોક્સ અને પાકી પહોંચ સાથે લાવવી ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...