તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં નાડી પરીક્ષણ નિદાન કેમ્પ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ¿ આર્ટ �ઓફ લિવિંગ દ્વારા નાડી પરીક્ષણ નિદાન કેમ્પનું આયોજન તા.3 માર્ચને રવિવારે સવારે 10-30 કલાકે 202, રામવાડી કોમ્પ્લેક્સ ભીડભંજન સામે ભાવનગર ખાતે રાખેલ છે

આયુર્વેદિક પુરાતન નાડી પરીક્ષણ દ્રારા રક્ત વિકાર,ચામડીનાં રોગો,જાડાપણું, માનસિક તણાવ, હરસ મસા, ડાયાબિટીસ, સાંઘાનાં દર્દો, એસીડીટી, જેવી અનેક બીમારી�ઓનું નિદાન કરવામાં આવશે.

નાડી પરીક્ષણ દર્દીએ ભુખ્યા પેટે અથવા જમ્યાના બે કલાક બાદ કરાવી શકાય.આ નાડી પરીક્ષણ કેમ્પમાં લાભ લેવા માટે દર્દીએ ફોન.નં.0278-2421100 ઉપર અગાઉ નામની નોંધણી કરાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો