તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકલાંગોના પ્રશ્ને રજૂઆત કરનારની અટકાયત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ અમિતભાઈ કવિની મોડાસા ખાતે કરેલી પોલીસ અટકાયતને ભાવનગર અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘના પ્રમુખ લાભુભાઈ સોનાણીએ સખત શબ્દોમાં વખોડી હતી. ચૂંટણી સભા પ્રસંગે દિવ્યાંગોને શિક્ષણ અને સામાજિક સેવા પ્રદાન કરતા અમિતભાઈની અટકાયત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...