ગોરસથી કુંભણ વચ્ચે પુલની માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | ગોરસથી કુંભણ ગામ સુધી ડામર રોડ બનાવવામાં આવેલ છે તેની વચ્ચે માલણ નદી બારેમાસ પસાર થાય છે અને અહિં પર પસાર થતા લોકોને ઘણી વાર અને ખાસ નો ચોામાસા દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી આ રોડ પર નદી પરથી પુલ બનાવવામાં આવે તેવી પ્રજાની માંગ છે.
અન્ય સમાચારો પણ છે...