તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

543 પબ્લિક પ્રોસિક્યુટર્સને નિમણુંકની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ગુજરાત રાજ્યમાં ભાવનગર સહિત તમામ જિલ્લા�ઓમાંથી આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર ક્લાસ-2 તરીકે સફળ થયેલા 543 ઉમેદવારોને ન્યાય મળે તે માટે તત્કાલ નિમણૂંક આપવા બે વર્ષથી સરકારી વકીલ વર્ગ-2ની પરીક્ષા પાસ કરી હોય અને નિમણુંકની રાહ જોતા હોય તેવા ઉમેદવારોએ કલેકટર સમક્ષ રજૂઆત કરી છે. જો સરકાર તત્કાલ ન્યાય નહીં આપે તો આ તમામ 543 ઉમેદવારો દ્વારા ગાંધી ચિંધ્યા રાહે ઉગ્ર લડતના મંડાણ થશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...