તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્પો.ના કર્મી.ને મોંઘવારી ભથ્થામાં વધારાની માંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને તા. 1લી જુલાઈ ની અસરથી મોંઘવારી ભથ્થાના દરમાં 5 ટકાનો વધારો કરવામાં આવેલ છે. રાજ્ય સરકારના આ ઠરાવ મુજબ ભાવનગર કોર્પોરેશનના અધિકારી, કર્મચારી, સફાઈ કામદારો અને પેન્શનરોને 1લી જુલાઈ 2019 ની અસરથી મોંઘવારી ભથ્થાના દરમાં પાંચ ટકાનો વધારો કરી જાન્યુઆરી 2020 પેઈડ ઇન ફેબ્રુઆરી 2020 પગાર માં ભેળવી આપવા મ્યુનિસિપલ નોકરિયાત સભા અને બી.એમ.એસ. દ્વારા કમિશનરને રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો