તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિપક- એકતાના લગ્ન આર્યસમાજ વિધિથી કરી રાશિ શહિદોને અર્પણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ઃ દેશના અમર જવાનો ઉપર કાયરતા પૂર્વક હુમલો કરી પુલવામાં જે હિન કૃત્ય આંતકવાદીઓએ કર્યુ છે. તેના દેશ શોકગ્રસ્ત છે. ત્યારે ત્રિવેદી પરિવારમાં તા.19 ફેબુઆરીના દિપક અને એકતાના લગ્ન નિર્ધારીત હતા જે અમો આર્યસમાજ વિધિ કરી સત્કાર સમારંભ (રીસેપ્શન) અમોએ બંધ રાખી આ પૈકી જે પણ ખર્ચ થવાનો હતો તે ધનરાશિની રકમ અમે શહિદ જવાનોના ઘર પરિવારનનુ અનુદાનિન કરવાનો નિર્ણય કરી આમંત્રિક પરિવારજનો મિત્રો અને મહેમાનો પાસે ક્ષમા પ્રાર્થીએ છીએ અને ગીતાબેન ત્રિવેદી અંકુર વિદ્યાલય પાલીતાણા દ્વારા શહિદોને શત શત નમન, ધ્રુવી કેટરીંગ, શ્રીરામ મંડપ, કુળદેવી સાઉન્ડ એન્ડ લાઇટીંગે આમાં સહકાર આપેલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો