તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢડા તાલુકાના માંડવધાર ગામે રહેતા રાજેશભાઈ કાનજીભાઈ મેર (ઉ.વ.27) ગઈકાલે પોતાની મોટરસાયકલ પર જતા હતા ત્યારે લાખીયાણી ગામ પાસે અચાનક કૂતરું આડુ પડતા બાઇક સ્લીપ થઇ જતા તે પડી ગયા હતા, જેને ગંભીર ઇજા થતા તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...