તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેકાર યુવાને ગળે ફાંસો ખાતા મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુભાષનગર વિસ્તારમાં રહેતા અને પ્લમબરનુ કામ કરતા સાવનભાઇ અરજણભાઇ મકવાણા (ઉ.વ.26)એ આજે બપોરના સમયે તેના ઘરે ગળા ફાંસો ખાઇ લેતા તેનુ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે જઇ આગળની કાર્યવહી હાથ ધરી હતી. મૃતક છેલ્લા 10-15 દિવસથી બેકારી સામે જજુમી રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો