ડાંસ ટેમ્પલ એકેડમીના ડાન્સરો ઝળક્યા

Bhavnagar News - dancers temple academy dancers shine 054516

DivyaBhaskar News Network

Jul 22, 2019, 05:45 AM IST
ભાવનગર ઃ જામનગર ખાતે યોજાયેલ ઓપન ગુજરાત ડાંન્સ ચેમ્પીયનશીપ વોલ્યુમ 1ની ઈવેન્ટમાં રાજ્યભરના કુલ 500થી વધુ બાળ કલાકારોએ ભાગ લીધેલ હતો. જેમાં ભાવનગર શહેરનાં ડાંસ ટેમ્પલ એકેડમીના ફોરમ દવે, સુહાના રાજપુરા, તન્વી ઉપાધ્યાય, મનસ્વી પરમાર, ધાર્મિક ઉપાધ્યાય, હર્ષ કનાડા, કહાન મકવાણા, પ્રિયાંક ધ્રાંગધરીયા, ધ્રુમીલ ચંદારાણા, રૂદ્ર શિહોરા, અકમલ રફાઈ, તુષાર કલવાણી, શુભમ જોષી, સંયમ શાહ, વ્રુન્દા ભટ્ટ વીગેરે બાળકલાકારોને ડાન્સ પ્લસ 4ના વીજેતા જજ ચેતન સાલુન્ખે હસ્તે ગ્રુપ ડાન્સ ટ્રોફી 1 અને ડ્યુએટ ડાન્સ ટ્રોફી 3 અને સોદો ડાન્સ 1 એમ કુલ 5 ટ્રોફી મેળવીને ભાવનગરનું ગૌરવ વધારેલ છે.

X
Bhavnagar News - dancers temple academy dancers shine 054516
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી