તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામવાડી યુવા પાંખ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરાયુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિ રામવાડી યુવા પાંખ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ તા.26,27ના રાખેલ છે. જે કોઇ જ્ઞાતિની ક્રિકેટ ટીમો ભાગ લેવા ઇચ્છતી હોય તેણે એન્ટ્રી ફોર્મ તા.20-1 સુધીમાં કાર્યાલય સમય દરમ્યાન રામવાડીએથી મેળવી લેવા.

અન્ય સમાચારો પણ છે...