તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહક સુરક્ષાએ સ્કૂટર પ્રશ્ને ન્યાય અપાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘારોડ ખાતે રહેતા વિણાબેન પ્રમોદભાઈ રાજ્યગુરુએ સુઝુકી કંપનીમાંથી સ્કૂટર ખરીદેલ અને થોડા સમયમાં સ્કૂટરના હેન્ડલમાં તકલીફ ઊભી થતા વારંવાર રજૂઆત કરવા છતાં રિપેર નહીં કરી આપી દેતા ગ્રાહક વીણાબેને ભાવનગર ગ્રાહક સુરક્ષાના સભાસદ દરજ્જે મદદરૂપ થવા માંગણી કરતા મંડળે માત્ર એક ટેલિફોનિક વાતચીત બાદ સુઝુકી કંપની વાળાએ હેન્ડલ નવું નાખી આપતા ગ્રાહક વીણાબેને ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...