જુ.કલાર્ક 5 હજારની લાંચ લેતા ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | અમરેલી ખાતે ફરિયાદીએ દૂધનો ધંધો શરૂ કરવા અને ભેંસો ખરીદવા લોન લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરી અમરેલી ખાતે ફોર્મ ભરતા જુનીયર કલાર્ક વિનોદભાઇ વાલજીભાઇ ચૌહાણએ ફરીયાદી પાસે લોન મંજુર કરાવી આપવાની અવેજ માં રૂ.5,000ની લાંચ ની માંગણી કરતા ફરીયાદી લાંચ આપવા માંગણી કરી હોઈ એસીબીએ છટકુ ગોઠવતા આરોપી લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...