તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા પાલિકા દ્વારા શહેરમાં સફાઈ ઝુંબેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા નગર સેવા સદન દ્વારા ગોરડિયા કોમ્પલેક્ષથી કૃષ્ણનગર સુધી સઘન સ્વચ્છતા ઝુંબેશ મહુવા નગર સેવા સદનના પ્રમુખ મંગુબેન બારૈયાના માર્ગદર્શન નીચે કરવામાં આવેલ. લોકોએ મહુવા નગર સેવા સદનના કાર્યની સરાહના કરેલ. મહુવા નગર સેવા સદન દ્વારા આવા કાર્ય સતત થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...