તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CHSLના ઉમેદવારો પોસ્ટની સાઇટ પર અપડેટ મેળવી શકશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ સ્ટાફ સિલેક્શન કમિશને CHSL 2017ના ઉમેદવારો માટે મહત્ત્વની સૂચના જાહેર કરી છે. કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ (10+2) એક્ઝામ 2017 દ્વારા પોસ્ટલ આસિસ્ટન્ટ/ સોર્ટિંગ આસિસ્ટન્ટ પોસ્ટ્સ પર પસંદગી પામેલા ઉમેદવારો માટે એસએસસીએ આ નોટિફિકેશન છે. નોટિફિ કેશનમાં પોસ્ટલ આસિ ./ સોર્ટિંગ આસિ.ની પોસ્ટ્સ પર ભરતીની જાણકારી ચેક કરવા ઉમેદવારોએ સાઇટ indiapost.gov.in પર જોવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો