તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિન્મય મિશન દ્વારા ચિન્મય ભાવાશ્રમ ખાતે શિવપૂજા કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ચિન્મય મિશન દ્વારા સોમવાર તા.4 માર્ચના રોજ મહાશિવરાત્રી નિમિતે કાળીયાબીડ અયોધ્યાનગરી સામે ચિન્મય ભાવાશ્રમ ખાતે બ્ર.સમાત્મા ચૈતન્યજીના સાનિધ્યમાં સવારે 8 થી 11-30 ઓમ નમ: શિવાયનુ જપ, શિવપુજા, રૂદ્રાભિષેક તથા શિવમહિમ્ન સ્ત્રોતના પાઠનુ આયોજન કરેલ છે.9426813525 પર નામ લખાવવા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો