તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરાઉ એકટીવા સાથે શખ્સને ઝડપી પાડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર સહકારી દાટ પાસેથી એકટીવા લઇ પસાર થઇ રહેલ સંદીપ ઉર્ફે ચંદુ મનસુખભાઇ બારૈયા (રહે. રામતીર્થ સોસા. પ્લોટ નં.26, સરદારનગર)ને એસ.અો.જી પોલીસે અટકાવી તેની પુછપરછ કરતા આ સ્કુટર ચોરેલુ હોવાનો ગુનો કબુલી લેતા પોલીસે તેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...