દેપલા રત્નયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચબુતરાઓનું દાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ દેપલા રત્નયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ દાતાઓ દ્વારા દેપલા અને આજુબાજુના ગામોની શાળઓમાં કબુતરોને ચણવા માટે ચબુતરા ભેટ આપવામાં આવે છે. તેમજ શાળાના બાળકોને પેન, બિસ્કીટનું વિતરણ કરાયું હતું.

દાતાઓ દ્વારા હાલમાં ગુંદાળા પ્રા.શાળા, તણસા પ્રા.શાળા, વરતેજ કેન્દ્રવર્તી શાળાને ચબુતરો ભેટ આપવામાં આવ્યો હતો. તેમજ દરેક સ્કુલના બાળકોને બિસ્કીટ, પેનનું વિતરણ કરાયું અને સાથોસાથ જીવદયા અંગે માર્ગદર્શન આપ્યું હતું.