તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઘોઘામાં ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ¿ પ્રજાસત્તાક દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી ઘોઘા ખાતે કરવામાં આવશે. આ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જવાબદારી સોંપી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.

સરકારી કામગીરીમાં તેમજ રાષ્ટ્રીય સ્તરે વિશેષ સિદ્ધિ હાંસલ કરનારને સન્માનિત કરવા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા,પરેડ માર્ચ, ઘોઘા ખાતેની તમામ કચેરીઓ તેમજ સમગ્ર ગામને ખાસ ઝુંબેશના ભાગરૂપે કામગીરી હાથ ધરી સ્વચ્છ કરવા વિ. બાબતે સુચન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો