તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CBSE : ધોરણ 12 અંગ્રેજીના પેપરમાં પ્રશ્નોની સંખ્યા ઘટશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 24 ફેબ્રુઆરી

આ વર્ષે સીબીએસઈ ધોરણ 12ના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું પેપર નવી પેટર્નથી આપવું પડશે. જેમાં મલ્ટીપલ ચોઈસ ક્વેશનની સંખ્યામાં ફેરફાર કરવામાં આવ્યો છે.પ્રશ્નોની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફારની સાથે આ વર્ષે વિદ્યાર્થી�Aને પરીક્ષા આપવી પડશે. ધોરણ 10 અને 12ના બોર્ડની એક્ઝામ 2 માર્ચ થી શરૂ થશે. જેના માટે સીબીએસઈ દ્વારા બોર્ડ એક્ઝામ પહેલાં સિલેબસમાં ફેરફાર કર્યો છે એટલે વિદ્યાર્થી�ઓને પરીક્ષા પહેલાં સિલેબસની તૈયારી કરવાનો સમય મળે.પહેલાં 40 સવાલો પુછવામાં આવતા હતાં. હવે 35 સવાલ પુછાશે. વિદ્યાર્થી�ઓને સવાલોનો જવાબ આપવામાં કોઇ મુશ્કેલી ન નડે તેમજ સમય મર્યાદાને ધ્યાનમાં લઈને CBSE દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ માહિતી માટે વિદ્યાર્થી�ઓ CBSEની વેબસાઈટ જોવા જણાવાયું છે.

પ્રશ્નોના પ્રકારમાં અંતર
À પહેલાં 1-1 નંબરમાં 6 બહુ વૈકલ્પિય સવાલ આવતા હતાં. હવે 5 બહુ વૈકલ્પિય પ્રશ્નો પુછવામાં આવશે. પહેલાં ખુબ ટૂંકા સવાલ પુછવામાં આવશે. 16 ટુંકા પ્રશ્નોની જગ્યાએ હવે 9 પ્રશ્નો પુછાશે.

À પહેલાં 3 નંબર પર ટૂંક જવાબી જેવા પ્રશ્નો પુછવામાં આવતા હતાં. હવે ટૂંક જવાબી વાળા 3 સવાલ પુછવામાં આવશે. જે 2-2 માર્કસના હશે.

À પહેલાં એક લાંબા જવાબનો પ્રશ્ન પુછવામાં આવતો હતો. જેમાં 5 માર્કસ આપવામાં આવતા હતાં. હવે 5-5 માર્કસ વાળા બે પ્રશ્નો લાંબા જવાબના નવી પદ્ધતિમાં પુછાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો