તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાણાંની ઉઘરાણી માટે બુલેટ ઉઠાવી ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર શહેરના નવી માણેકવાડી વિસ્તારમાં રહેતા હારૂનભાઇ અબ્દુલ સતાર કાલવા એ શીશુવિહાર નજીકનાં મફતનગરમાં રહેતા સમીર અને મતવા ચોકમાં રહેતા યુસુફ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી હારૂનભાઇનાં પુત્ર પાસે સમીર નાણા માંગતો હોય બન્નેએ ફરિયાદીના ઘરે જઇ અપશબ્દો બોલી ઘરની બહાર પાર્ક કરવામા આવેલ ફરિયાદીના ભાઇની માલીકીનું બુલેટ મોટર સાયકલ નંબર જી.જે.04.સી.એમ-307 નું લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...