તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળા : કાર અકસ્માતમાં 1નંુ કરૂણ મોત, 3 ઇજાગ્રસ્ત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બરવાળા નજીક ઇનોવા અને મારૂતિ વચ્ચે અકસ્માત થતાં બરવાળાના એક યુવાનનું સારવાર દરમિયાન ભાવનગર ખાતે મોત નીપજેલ છે. જ્યારે અન્ય ત્રણ શખ્સોને ઇજા પહોંચતા ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

બરવાળા નજીક મઢુલી પાસેથી પસાર થતી ઇનોવા અને મારુતી ઝેન કાર સામાસામાી અથડાતા સર્જાયેલા અકસ્માતમા મુન્નાભાઇ બીપાભાઇ પરમાર (ઉ.વ.35 રહે. બરવાળા) તથા લાલજીભાઇ કીશોરભાઇ પરમાર, પ્રવીણભાઇ રાઘવભાઇ ચૌહાણ અને મનીષભાઇ ચમનલાલ વાઘેલાને ઇજા પહોંચતા સારવાર માટે ભાવનગર સર ટી. હોસ્પિટલમા ખસેડાયા હતા.જયા સારવાર દરમ્યાન મુન્નાભાઇનું મોત નીપજયુ હતુ. અકસ્માતના બનાવ સમયે હાઇવે પર ટ્રાિફક જામ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો