તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક સ્લીપ થતા યુવાનનુ મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | શહેરના કુ઼ંભારવાડા વિસ્તારમાં રહેતા જેન્તીભાઇ પાલાભાઇ (ઉ.વ. 45 ) પોતાનુ બાઇક નંબર જી.જે.04.સી.ડી.-9385 લઇ આનંદનગર,બંદર રોડ પર જઇ રહયા હતા.તે વખતે અચાનક બાઇક સ્લીપ થતા અને ગ઼ભીર ઇજા પહોંચતા તેઓનુ મોત નીપજયું હતુ. આ બનાવ અંગે બી.ડીવીજન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો