તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરના અગ્રણી બિલ્ડરનંુ બાવળા નજીક અકસ્માતમાં મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | ભાવનગર | 25 ફેબ્રુઆરી

શહેરનના પુથ્વી વલ્લભ ફલેટમાં રહેતા અગ્રણી બિલ્ડર પરિવાર સાથે પોતાની કારમાં ભાવનગર થી અમદાવાદ જતા હતા.તે વખતે બાવળા નજીક અચાનક કાર પલ્ટી જતા સર્જાયેલી દુર્ઘટનામાં કાર ચાલકનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયુ હતુ.

શહેરના ભાંગલીગેટ વિસ્તારમાં આવેલા પૃથ્વી વલ્લભ ફલેટમા રહેતા અને બીલ્ડર તરીકે વ્યવસાય કરતા તેમજ વી.કે. ગોૈતમ તરીકે પ્રખ્યાત વીરેન્દ્રભાઇ ગોૈતમના પુત્ર આશીષભાઇ ( ઉ.વ.34 ) પરિવાર સાથે મથુરા જવાના હતા.અને તેમની દીલ્હીથી ફલાઇટ હતી.જેથી તે�ઓ ઇનોવા કાર ન઼બર જી.જે.04.ડી.એ-3113 મા તેમના પત્નિ અને બે બાળકો સાથે ભાવનગરથી અમદાવાદ જવા નીકળ્યા હતા.તે�\\\" બાવળા નજીકના રઝોડા ગામ નજીક પહો઼ચયા હતા.તે વખતે ઇનોવા કાર અચાનક પલ્ટી જતા અને તેમા ચાલક આશીષભાઇને ગંભીર ઇજા પહો઼ચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતુ.જયારે તેમના પત્નિ અને બન્ને પુત્રોને સામાન્ય ઇજા થતા હોસ્પીટલમા ખસેડાયા હતા.

શીપીંગ અગ્રણી તરીકે ભાવનગરમા જાણીતા વીરેન્દ્રભાઇ ગોૈતમ ની વી.કે.ગોૈતમ તરીકે કન્સટ્રકશન વ્યવસાયમા નામ છે. હાલમા તે�ઓની સર ટી.હોસ્પીટલ સામે એક સાઇટ પર કામ શરૂ છે. બનાવની જાણ થતા તેમના પરિવારજનો ઘટના સ્થળે જવા રવાના થયા હતા.તો આ આઘાત જનક ઘટનાની જાણ થતા આશીષભાઇના મિત્ર વર્તુળોમા પણ શોકનુ મોજુ ફરી વળ્યુ છે.મૃતકનુ પી.એમ. બાવળા પીએચસી સેન્ટર ખાતે કરવામા આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો