તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર ઃ ઘરશાળા સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની માલવિયાની જગદીશભાઇએ તાજેતરમાં રસિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ઘરશાળા સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની માલવિયાની જગદીશભાઇએ તાજેતરમાં રસિયા મુકામે યોજાયેલ રશિયા મેડીકલ કોલેજ મહોત્સમાં સોલો પરફોર્મન્સમાં ભાગ લઇ ભારતીય કલાસીકલ ડાન્સ (કથ્થક) રજુ કરી અને તેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ભાવેણાનુ નામ રશિયામાં રોશન કર્યુ હતુ. આ સિધ્ધિ બદલ હનીએ ઘરશાળા સંસ્થા અને ભારત અને ભાવેણાનુ ગૌરવ વધારેલ છે. તેઓ ચારૂબેન જાની પાસે તાલીમ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...