તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર-મહુવા સોમનાથ હાઇ વે રીપેર કરવા માંગણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર-મહુવા, સોમનાથ હાઇ વે પ્રોજેકટ ટાયરેકટર NHAPIU ભાવનગરે થોડા દિવસોમાં રીપેર થઇ જશે તેમ જણાવેલ.નેશનલ હાઇ વેનુ કામ હજુ શરૂ થયુ નથી.નવો રોડ શરૂ થાય તે પહેલા ભાવનગર-તળાજા-મહુવાના બીસ્માર બનેલા રોડનુ કામ રીકાર્પેટ વહેલી તકે કરવુ જરુરી છે. આ રોડ પર ટ્રાફીકનો ઘસારો દીન બદીન વધી રહયો છે. જેથી ખાસ કરીને ઇમરજન્સી સેવા ને બહુ અગવડ પડે છે. માટે આ રોડનુ કામ તાત્કાલીક હાથ ધરવા આમ આદમી પાર્ટીના ભાવનગર જીલ્લા પ્રમુખ દ્વારા કલેકટરને લેખીતમા જાણ કરી માંગ કરી છે.આ મામલે તંત્ર દ્વારા તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યકત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...