તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં સતત બીજા વર્ષે આર્મીના રિઝલ્ટમાં ભાવનગર જિલ્લો અવ્વલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તાજેતરમાં જામનગર ખાતે યોજાયેલી ભરતી મળામાં કુલ 900 જેટલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ, જેમાં ભાવનગર જિલ્લો ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટોપ પર રહ્યો છે. ભાવનગર જિલ્લામાંથી કુલ 267 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી નામાંકિત સંસ્થા રણજીતસર પ્રોફેશનલ ઈન્સ્ટિટયૂટના 195થી પણ વધારે વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી છે. આ અગાઉના વર્ષોમાં પણ અહીં ટ્રેનીંગ મેળવીને 500થી વધારે વીર જવાનો સરહદ પર ફરજ બજાવે છે. વર્ષ 2011થી અવિરતપણે દર વર્ષે ઉત્તરોતર ભાવનગર જિલ્લાનો ફાળો પ્રગતીના ગ્રાફ પર રહ્યો છે. તેમાં આવી સંસ્થાઓનો ફાળો પણ નોંધવો જ રહ્યો. આમ આ વર્ષે પણ સેનાના રિઝલ્ટમાં ભાવનગર અવ્વલ રહ્યું છે.

શહેરની રણજીતસર પ્રોફેશનલ ઈન્સ્ટિટયુટના 195થી વધુ વિદ્યાર્થીઓએ આર્મીમા બાજી મારી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો