તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર ઃ બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના દિકરા-દિકરીઓ માટે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના દિકરા-દિકરીઓ માટે જીવનસાથી પરિચય સંમેલનનુ આયોજન ભાવનગર મુકામે આવનારા ડિસેમ્બર માસમાં રાખવામાં આવેલ છે. જે સંબંધમાં ફોર્મ મેળવવા માટે શ્રીરામ નિવાસ ખિજડાવાળી શેરી, સ્વામી સમોસા પાસે પ્રિન્સ સ્ટુડીયો પાછળ પાનવાડી ભાવનગર ખાતે મોબાઇલ નં.7046503333 અથવા 7046563333 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...