શિવાનંદ આશ્રમમાં એકાદશી નિમિત્તે ભગવત ગીતા પાઠ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ શ્રીમદ્ ભગવત ગીતાના અધ્યાય 11 ઉપર સ્વામીની સતપ્રિયાનંદજીના પ્રવચન નો કાર્યક્રમ તારીખ 15 બુધવારે સાંજે 6 થી 7 શિવાનંદ આશ્રમ શિવાજી સર્કલ ખાતે રાખેલ છે. તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢારેય અધ્યાયનો પાઠ નો કાર્યક્રમ તા.15 ને બુધવારના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...