ટોઈલેટ વાપરવા બાબતે માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાના દેવેન્દ્રસિંહ જગદીશભાઈ ગોહિલે આરોપી હર્ષદસિંહ જગદિશસિંહ ગોહિલ, ક્રિષ્નાબા અને સુખદેવસિંહ સામે તળાજા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે બંને પરિવાર વચ્ચે ટોઈલેટ બાથરૂમ કોમન હોય જે વાપરવા બાબતે થયેલ બોલાચાલીમાં ઉશ્કેરાટમાં આ શખ્સોએ તેઓને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...