તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષ્ણાલાલ હ.સંઘવી બાલમંદિરમાં બાલ પ્રતિભા સાંસ્કૃતિક કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ તા.26-2 મંગળવારે કૃષ્ણાલાલ હ.સંઘવી બાલમંદિર ખાતે મયુર ટુકડીના બાળકો દ્વારા એક નયનરમ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ વાચીનીદેવી ગોહિલ (ડાયરેકટર નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય)ના અધ્યક્ષસ્થાને તથા હેતસ્વી કાર્તિકભાઇ સોમાણી (યોગ વલ્ડ પ્લેયર મીસ યોગીની)ની ઉપસ્થિતિમાં યોજેલ છે.જેમા સ્તુતિ, નાટક, અભિનય, વાર્તા, રાસ, રેકર્ડ ડાન્સ જેવી અનેકવિધ કૃતિઓ રજૂ કરવામાં આવશે. કાર્યકમને સફળ બનાવવા યોગલબેન દવે, સ્ટાફ પરિવાર જહેમત ઉઠાવી રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો