તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેશનલ ફેડરેશનમાં બૈજુભાઇ મહેતાને એવોર્ડ એનાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ફેડરેશન ઓફ સ્વીટ એન્ડ નમકીન મેન્યુફ્રેકચરનું �ઓલ ઇન્ડિયા લેવલનું અધિવેશન ઇન્દોર ખાતે યોજાયુ હતુ. જેમાં ટ્રેડને લગતા જી.એસ.ટી. સહિતના કરંટ પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી. આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીના ગુજરાતના ત્રણ સહિત 25 મોસ્ટ ઇનફલ્યુન્શીયલ પીપલના એવોર્ડ સંસ્થાના પ્રમુખ વિરેન્દ્ર જૈનના હસ્તે એનાયત કરાયેલ

અન્ય સમાચારો પણ છે...