તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવેણાના બે કલાકારોને એવોર્ડ અર્પણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ભાવેણાના બે કલાકારોને બોમ્બે આર્ટ સોસાયટી દ્વારા 19 થી 26 ફેબ્રુઆરી સુધી જહાગીર આર્ટ ગેલેરી મુંબઇ ખાતે 127મી વાર્ષિક આર્ટ એકઝીબીશન માટે ભારતભરમાંથી પેન્ટીંગ ,ફોટોગ્રાફી, ગ્રાફીકસ, શિલ્પ વિ.કેટેગરીમાં 5000 લોકોએ ભાગ લીધો હતો. જેમા ભાવેણાના હર્ષદ ઢાપા, અભિષેક ડોડીયાને એવોર્ડ અર્પણ કરાયેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો