તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર એરપોર્ટ પર સંધ્યા ટાણે રન વેનો નયનરમ્ય નજારો...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રનવે પર લાઈટનિંગ અને કેસરી ગગનનું સાયુજય રચાતા પ્રસ્તુત તસ્વીરમાં દશ્યમાન થાય છે તેવો સુંદર નજારો જોવા મળે છે. ભાવનગર એરપોર્ટ ભલે ઓછી ફલાઈટ અને ઓછા ટ્રાફિકને કારણે નગણ્ય ગણાતું હોય પરંતુ અહીંનું એરસ્ટેશન આદર્શ સ્પેસ અને વાતાવરણ ધરાવે છે. વિમાનની ઉડાન સમયે સુર્ય અસ્ત થતાં નયનરમ્ય દશ્ય જોવા મળે છે. અહિંની આદર્શ જગ્યાને લીધે એર ટ્રેનિંગસ સેન્ટર પણ શરૂ કરી શકાય તેમ છે, \\\"પરંતુ કથા સુણી સુણી ફુટ્યા કાન તોય ન આવ્યું અખા બ્રહ્મજ્ઞાન\\\' જેમ કોઈને એરપોર્ટનો ઉધ્ધાર કરવાનું બ્રહ્મજ્ઞાન થતું નથી.

અન્ય સમાચારો પણ છે...