તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓની કલાત્મક પ્રસ્તૂતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.સંલગ્ન અને સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત નંદકુંવરબા મહિલા કોલેજનો 10મો એન્યુઅલ ડે STELLAR શિર્ષક હેઠળ રંગોળી પાર્ક રિસોર્ટ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહના અધ્યક્ષસ્થાને યોજાઇ ગયો જેમાં કોલેજની વિદ્યાર્થિની�ઓએ અલગ અલગ સાંસ્કૃતિક અને થીમ બેઇઝડ કૃતિ�ઓ પ્રસ્તૂત કરી દર્શકોને અભિભૂત કર્યા હતા. તસવીર - અજય ઠક્કર

અન્ય સમાચારો પણ છે...