તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્મ્સ એકટ હેઠળ નાસતો ફરતો આરોપી ઝડપાઇ ગયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર સી-ડીવીઝન પોલીસનો આર્મ્સ એકટના ગુનામાં લાંબા સમયથી નાસતો ફરતો આરોપી મહેબુબ ઉર્ફે મેબલો દાદુ મીયાણા (રહે કુંભારવાડા) ને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાનમાં આ પ્રકરણમાં પૂર્વ બાતમીના આધારે ભાવનગરની સી-ડીવીઝન પોલીસે ધાંગધ્રાથી ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો