તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં રાત્રે મેજીક વાન પર અજાણ્યા શખ્સોનો હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવામાં ફિરોઝભાઇ સોરઠીયા પોતાની મેજીક વાનમાં મજૂરો સાથે જઇ રહ્યાં હતા ત્યારે રાત્રે અજાણ્યા શખ્સોએ તેના મેજીક વાન પર હમલો કરી ઇજાગ્રસ્ત કરી નાસી જતા લોકો એકઠા થઇ ગયા હતા.

મહુવામાં રહેતા ફિરોઝભાઇ હાજીભાઇ સોરઠીયા પોતાની મેજીક વાહનમાં મજૂરોને લઇને બલ રહ્યાં હતા ત્યારુ ત્રણથી ચાર બૂકાનીધારી અજાણ્યા શખ્સોએ એકાએક રોડ પ આવી મેજીક પર હુમલો કરી લાકડીઓ વડે મેજીકના કાચ તોડી નાખ્યા હતા સાથે ફિરોઝભાઇને ઇજા પહોંચાડી હતી. બાદમાં નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત ફિરોઝભાઇને હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જો કે અગાઉ થોડા મહિના પહેલા બનેલા હત્યાના બનાવ સંદર્ભે હુમલો કરાયો હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો